ગુજરાતનું વહીવટી માળખું – આંકડામાં
કોઈ પણ ખાના પર ક્લિક કરો એટલે તેની વિગત નીચે ખુલશે.
સ્રોત અને નોંધ
ઉપયોગ: ઉપરના શોધ-ખાનામાં ગામ, શહેર, તાલુકો કે PIN લખો; અથવા નકશામાં જિલ્લો → તાલુકો → ગામના ચિહ્ન પર ક્લિક કરો એટલે પૂરી વિગત ખુલશે. શહેર (નગરપાલિકા / મહાનગરપાલિકા)નું પાનું અલગ છે; તેમાં વોર્ડ અને વિસ્તાર શોધી શકાય છે.
સ્રોત: ગામ-માળખું (તાલુકો → ગ્રામ પંચાયત → ગામ) Local Government Directory (LGD), ભારત સરકાર મુજબ. PIN – India Post; તાલુકા મથકથી અંતર – Google Maps; પોલીસ સ્ટેશન – ગૃહ વિભાગનાં જાહેરનામાં; શાળા (સરકારી અને ખાનગી) – UDISE+ (શિક્ષણ મંત્રાલય); મતદાન મથક – ચૂંટણી પંચની ભાગ-યાદી; બસ – GSRTC; આરોગ્ય કેન્દ્ર – NHM ગુજરાત; જિલ્લા-તાલુકા સીમા – NIC Gujarat State GIS Portal. દરેક વિગતની નીચે તેનો સ્રોત લખેલો છે.
નોંધ: જે વિગત ખાતરીથી મળી નથી ત્યાં "બાકી" લખ્યું છે. નકશા પર ગામનું ચિહ્ન આશરે સ્થાન બતાવે છે. આ માહિતી સંદર્ભ માટે છે; કાનૂની કે સત્તાવાર રેકોર્ડ નથી.